DIPLOMA SEM 4 & 6 (ALL BRANCH) NEW BATCH START (OFFLINE)
Diploma Semester 4 & 6 All Branch (Computer, IT, Electrical, Civil, Mechanical) ના ટ્યુશન ક્લાસ તારીખ 15/07/2021 ના રોજ આપણા PRAYOSHA ક્લાસીસ દ્વારા OFFLINE BATCH ચાલુ થઇ ગયી છે. જે વિદ્યાર્થીમિત્રો ઓનલાઇન કલાસીસમાં જોઈન ન થયા હોય તેમને ફરીથી દરેક વિષય નું રિવીઝન કરાવવામાં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
FOR MORE INFORMATION CONTACT US...
Nirmal Sir - +91 7600031265
Nihar Sir - +91 9429235711