Diploma Semester 2 Offline & Online Batch Start

Diploma 2nd Semester  ના All branch ના ડેમો લેક્ચર 1 /4 /2021 થી આપણા Prayosha Engineering Classes  દ્વારા ચાલુ કરવામાં આવી રહ્યા છે 

સેમેસ્ટર 1 ની જે  જે વિષયોની પરીક્ષા બાકી છે તે વિષય નું રિવિઝન આપણા ક્લાસીસ દ્વારા તમને ફ્રીમાં કરાવવા માં આવશે

Diploma 2nd Semester  ના 10 દિવસ ડેમો લેક્ચર હશે.જેની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે છે અને તેમાં કોઈ જ રજિસ્ટ્રેશન કે કોઈ જ ફી નથી

Online Classes Group Link
https://chat.whatsapp.com/GTRGjEoPxJL9fldkhy4FBF

Offline Classes Group Link
https://chat.whatsapp.com/IXN2bcZ78B2EZGvyp0OXs7